45+પપ્પા જન્મદિવસ ની સુંદર શુભકામના Birthday Wishes for Papa in Gujarati

Birthday Wishes for Papa in Gujarati, જન્મદિવસ ની શુભકામના પપ્પા, પપ્પા જન્મદિવસ ની શુભકામના,

તમે વિશ્વના મારા શ્રેષ્ઠ પિતા છો, હું તમને પ્રેમ કરું છું પિતાને જન્મદિવસની શુભેચ્છા.

Birthday wishes for papa in gujarati

You are my best father in the world.
I love you, father. Happy birthday

હું ખૂબ નસીબદાર છું કે તમારા જેવા પિતા મળ્યા,
મારા પિતા તમે લાંબુ જીવો. જન્મદિવસની શુભેચ્છા પપ્પા

I am very lucky to have a father like you.
May you live long, my father. happy birthday dad

તમે મારા ભગવાન છો મારી દુનિયા મારી ખુશી, જન્મદિવસની શુભેચ્છા પપ્પા.

you are my god, my world, my happiness,
happy birthday dad.

મારા જીવનના મારા પ્રથમ શિક્ષક માત્ર મારા પપ્પા છે,
હું મારા પપ્પાને માન આપું છું, જન્મદિવસની શુભેચ્છા પપ્પા.

My first teacher is only my dad,
and I respect my dad; happy birthday, dad.

મારું ઘર મારા માટે મંદિર છે અને મારા પિતા મારા ભગવાન છે.
જન્મદિવસની શુભેચ્છા મારા પ્રિય પપ્પા.

Birthday Wishes for Papa in Gujarati

My home is a temple for me, and my dad is my god.
Happy birthday my sweet dad.

આકાશમાં ઘણા તારાઓ છે પણ ચંદ્ર ખૂબ સુંદર લાગે છે,
દુનિયામાં વધુ લોકો છે પણ મારા પિતા મારા માટે ખૂબ જ સુંદર છે. જન્મદિવસની શુભેચ્છા પપ્પા.

There are many stars in the sky,
but the moon looks very beautiful,
there are more people in the world,
but my father is very beautiful. Happy birthday, dad.

તમારી મહેનતના કારણે અમે અમારા જીવનમાં એટલા સફળ થયા છીએ,
તમે જીવનમાં હંમેશા અમારા રોલ મોડેલ રહ્યા છો.

Due to your hard work,
we have been so successful in our lives;
you have always been our role model in life.

મા હંમેશા સમયસર રોટલી ખવડાવે છે,
પણ પિતાજી તમે આખી જિંદગી રોટલીની વ્યવસ્થા કરી છે. જન્મદિવસની શુભેચ્છા પપ્પા.

Mom always feeds bread on time,
but Dad you have arranged bread all your life.
Happy birthday, dad

जन्मदिन पर आशीर्वाद संदेश

if you like “Birthday Wishes for Papa in Gujarati” please share with your friends on social media.

Leave a Comment